અમરનાથ યાત્રાની સુરક્ષા માટે ભારતીય સેનાનું ‘ઓપરેશન શિવા’ કાર્યરત
અમરનાથ યાત્રાની સુરક્ષા માટે ભારતીય સેનાનું ‘ઓપરેશન શિવા’ કાર્યરત
Blog Article
ભારતીય સેનાએ પહેલગામ હુમલાને કારણે આ વર્ષની અતિ સંવેદનશીલ માનવામાં આવતી અમરનાથ યાત્રાની સુરક્ષા માટે લોખંડી વ્યવસ્થા કરી છે. સેનાએ આ માટે ‘ઓપરેશન શિવા 2025’ શરૂ કર્યું છે. આ ઓપરેશનનો ઉદ્દેશ અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. ભારતે પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરતા ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું.
Report this page